Gujarat Gram Panchayat Election Result 2021: સાબરકાંઠા જિલ્લામાં 232 ગ્રામ પંચાયતો માટે મતગણતરીનો પ્રારંભ - Counting of votes
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા જિલ્લાની 232 ગ્રામ પંચાયતો (Gujarat Gram Panchayat Election Result 2021) તેમજ 63 ગ્રામ પંચાયતોના પેટા ઇલેક્શનનું (Gujarat Gram Panchayat by-Elections) આજે મંગળવારે મતગણતરી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ આઠ તાલુકા મથકોએ મતગણતરીનો (Counting of votes) પ્રારંભ આદરી દીધો છે. સાબરકાંઠા જિલ્લાના તમામ ગ્રામ પંચાયત તેમજ સભ્યોના પરિણામો ટૂંક સમયમાં જાહેર થઈ જશે આ સાથે વિજયનું સરતાજ કોના શિરે રહેશે એ પરિણામો આવતા સાફ થઇ જશે.