Gujarat Gram Panchayat election Result 2021:પોરબંદરમાં વિજેતા ઉમેદવારોની ઉજવણી - ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ ઉમેદવારો જાહેર થયા
🎬 Watch Now: Feature Video
પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની (Gujarat Gram Panchayat election Result 2021) મતગણતરી આજે મંગળવારે પોરબંદરમાં યોજાઈ હતી. મત ગણતરી સેન્ટર માધવાણી કોલેજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મોટા ભાગના ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ ઉમેદવારો જાહેર થઈ ગયા છે. હજુ પણ મતગણતરીની કામગીરી ચાલી રહી છે.