ગુજરાત પેટા ચૂંટણીઃ કોંગ્રેસે મોરબીમાંથી જયંતી પટેલને મેદાનમાં ઉતાર્યા - morbi congress
🎬 Watch Now: Feature Video
મોરબીઃ રાજ્યમાં પેટા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે રવિવારે ભાજપે સત્તાવાર રીતે બ્રિજેશ મેરજાના નામની જાહેરાત કરી હતી. આ નામ બાદ આજે એટલે કે સોમવારે કોંગ્રેસે સત્તાવાર જયંતી પટેલના નામની જાહેરાત કરી છે. જેથી નિષ્ણાંતોના મતે પેટા ચૂંટણીમાં બ્રિજેશ મેરજા અને જયંતી પટેલ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.