GRAM PANCHAYAT ELECTION 2021: કચ્છનાં માનકુવા ગામે મતદાન પ્રક્રિયાનો થયો પ્રારંભ

By

Published : Dec 19, 2021, 10:16 AM IST

thumbnail

કચ્છ જિલ્લામાં 285 સંવેદનશીલ તથા 24 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો નોંધાયા છે. જિલ્લામાં 361 જેટલી ગ્રામ પંચાયતો હરીફાઈમાં છે. જિલ્લામાં કુલ 6,69,325 જેટલા મતદારો જેમાં 3,41,198 પુરુષ અને 3,28,122 જેટલા મહિલા મતદારો તેમજ 5 અન્ય મતદારો નોંધાયા છે. 4,765 જેટલો પોલિંગ સ્ટાફ અને 1814 જેટલો પોલીસ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે. 285 સંવેદનશીલ તથા 24 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો નોંધાયા છે. 339 સરપંચની બેઠકો માટે હરીફાઈ યોજાશે તથા 1880 જેટલા વોર્ડના સભ્યો માટે મતદાન શરૂ કરાયું

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.