Gram panchayat Election 2021: ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે કર્યુ મતદાન - GRAM PANCHAYAT ELECTION 2021
🎬 Watch Now: Feature Video
આજે સમગ્ર રાજ્ય સહિત ખેડા જીલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે રાજ્યના ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે મહેમદાવાદ તાલુકાના વાઠવાળી ખાતે મતદાન કર્યુ હતું. તેમજ તેમને મતદાન કરવા કરી અપીલ કરી હતી તેમજ મતદાન કરીને દરેકને પોતાની ફરજ નિભાવીને ગામના વિકાસમાં સહભાગી થવા જણાવ્યું હતું.
Last Updated : Dec 19, 2021, 11:12 AM IST