વેક્સિન છેલ્લા 3 દિવસથી બંધ, ભાજપ વેક્સિન આપવામાં નિષ્ફળ: અમિત ચાવડા - કોરોનાનું રસીકરણ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 9, 2021, 8:36 PM IST

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક રાજપીપલા ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ વેક્સિન ન મળવા અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મમતા દિવસ હોવાથી વેક્સિન બંધ રહશે પરંતુ હજુ 2 દિવસથી લોકોને વેક્સિન મળતી નથી. આ ભાજપની સરકારે મોટા પાયે જાહેરાત કરી નાંખી કે તમામને વેક્સિન આપવામાં આવશે, પરંતુ આ મોટામોટા બણગા ફુંકતી સરકારે હાલ વેક્સિન બંધ કરી લોકોને ધક્કા ખાતા કરી દીધા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.