સ્વતંત્રતા પર્વ પર સરકાર દ્વારા ખાતર બોરીમાં રૂપિયા 50નો ઘટાડો - gujarat
🎬 Watch Now: Feature Video
અમરેલી: 73માં સ્વાતંત્ર પર્વના અવસર પર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષને આગળ ધપાવીને ખાતરની બોરી પર રૂપિયા 50 ઘટાડો કરવા ઇફકોના ચેરમેન દીલીપ સંઘાણીએ વડાપ્રધાનના નિર્ણયને ક્રાંતિકારી નિર્ણય ગણાવીને એક માસમાં પ્રથમ રૂપિય 100નો ઘટાડો કર્યો છે.રૂપિયા 50નો ઘટાડો ખાતરના ભાવમાં કરીને રૂપિયા 1000 કરોડની રાહત ખેડૂતોની કેન્દ્ર સરકાર કરતા ઇફકોના વાઇસ ચેરમેન ખેડૂતોના હિતાથમાં કારેલ નિર્ણયને આવકર્યો હતો.