વડોદરાના ગોરવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં - latest news of vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરમાં મેઘરાજા મન મૂકી વરસતા સર્વત્ર ગોરવા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે વડોદરા શહેરના ગોરવા વિસ્તારની હાલત કફોડી બની છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા રહેણાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જેથી સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસની ટીમ બચાવ કામગીરી કરવા માટે પહોંચી ગઈ હતી.