ગોરધનભાઇ ઝડફિયાએ સોમાભાઇના વીડિયોને કોંગ્રેસનો રાજકીય સ્ટંટ ગણાવ્યો - રાજનૈતિક સ્ટન્ટ
🎬 Watch Now: Feature Video
બોટાદ : ગઢડા વિધાનસભાના ઇન્ચાર્જ અને ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ સોમાભાઇના વાઇરલ વીડિયો વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગોરધનભાઇ ઝડફિયાએ આ વાઇરલ વીડિયો ખોટો હોવાનું જણાવ્યું હતું અને તેને માત્ર રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. કોંગ્રેસ સોમાભાઇના ખભે બંદૂક ફોડવા માંગે છે.