ગાંધીનગરમાં 25 ડિસેમ્બરથી રાજ્યમાં 9 જેટલા કૃષિ સંમેલન યોજાશે : વિજય રૂપાણી - CM Rupani latest news
🎬 Watch Now: Feature Video

ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વ. અટલબિહારી બાજપેયીના આગામી જન્મદિન તા. 25 ડિસેમ્બરે 'ગુડ ગર્વનન્સ ડે' ( સુશાસન દિવસ )થી રાજ્યવ્યાપી કિસાન સંમેલન યોજવાની જાહેરાત કરી છે. સાંભળો શું કહે છે મુખ્યપ્રધાન...