ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન.એસ.પી.સ્વામીએ આત્મારામ પરમારની શુભેચ્છા પાઠવી - ગુજરાત
🎬 Watch Now: Feature Video
બોટાદઃ રાજ્યમાં ખાલી વડેલી 8 વિધાનસભા બેઠકમાટે યોજાયેલી પેટા ચૂંટણીની મંગળવારે મત ગણતરી હતી. જેમાં ગઢડા બેઠક પર ભગવો લહેરાયો છે. જેથી ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન.એસ.પી.સ્વામી દ્વારા ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને સાફો અને ફૂલ હાર પહેરાવી જીતની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.