51 શક્તિપીઠ મંદિરના નિર્માણ થયા બાદ ચોથી વખત 51 મંદિરોએ પદયાત્રીઓએ પરીક્રમા કરી - Banaskantha news
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ આગામી 10 જાન્યુઆરીએ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાનો પ્રાગટ્યોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે યાત્રીકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જેને લઇ અમદાવાદના બાપુ નગરથી અંબાજી પગપાળાં ચાલીને આવેલું એક સંઘ માં અંબાનાં જન્મોત્સવ પુર્વે ગબ્બર પરીક્રમા ખાતે બનેલાં 51 શક્તિપીઠ મંદિરોની 51 ધજાઓ લઇ ગબ્બર પહોંચ્યો હતો. 51 શક્તિપીઠ મંદિરના નિર્માણ થયા બાદ ચોથી વખત 51 મંદિરોએ તમામ પદયાત્રીઓએ પરીક્રમા કરી ધજાઓ મંદિરે ચઢાવી હતી.