આગાહીના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 1700 બોટો કાંઠે પરત ફરી - દ્વારકા જિલ્લાની 1700 બોટો કાંઠે પરત ફરી
🎬 Watch Now: Feature Video
દેવભુમી દ્વારકાઃ હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ મહા વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાતના સાગર કાંઠે ટકરાશે તે સાવચેતીરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાની 1700 જેટલી બોટો ઓખા બંદરે સલામત સ્થળે આવી પહોંચી .