બોટાદમાં લોકડાઉનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - corona virus in botad
🎬 Watch Now: Feature Video

બોટાદઃ કોરોના વાઇરસને કારણે લોકોડાઉનની સ્થિતિ હોવાથી સમગ્ર ગુજરાતમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. તે અનુસાર બોટાદમાં બહારથી આવવા જવા માટેની સરહદો પર બેરીકેટ મૂકી સધન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તેમજ બહારના વાહનોને પ્રવેશ બંધી અને લોકોની પૂછપરછ કરી યોગ્ય લાગે તો જ જવા દેવામાં આવે છે. તેમ છતાં જાહેરનામાનો કોઈપણ વ્યક્તિ ભંગ કરે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.