જામકંડોરણાના દુધીવદરના પુલ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી - જામકંડોરણા સમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જામકંડોરણાનો ફોફળ ડેમ ઓવરફલો થતાં દુધીવદરથી જામકંડોરણાનાં ભાદરા તથા આજુબાજુના ગામોને જોડતા પુલ ઉપરથી પાણી ફરી વળ્યાં હતાં. જેથી ધણા ગામોમાં અવર જવર માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ વચ્ચે પણ સ્થાનિક લોકો ન્હાવાની મોજ માણતા નજરે પડ્યા હતાં.