એક વૃક્ષ કાપવા સામે પાંચ વૃક્ષનું વાવેતર થાય: ડૉ.અમિતા પટેલ - ડૉ.અમિતા પટેલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 7, 2020, 2:32 AM IST

નવસારી: કોરોના કાળ વચ્ચે નવસારીને હર્યો-ભર્યો બનાવવાની નેમ સાથે ગુરુવારે ચીખલી તાલુકાના કુકેરી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ.અમિતા પટેલની અધ્યક્ષતા અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો 71મો વન મહોત્સવ યોજાયો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, નાયબ વન સંરક્ષક ડૉ.બી.સુચેન્દ્રા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.