મહીસાગર ARTO કચેરીમાં વાહન રજીસ્ટ્રેશન સાથે ફિટનેસ કેમ્પનું આયોજન કરાયું - LATEST NEWS OF MAHISAGAR
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ કોરોના મહામારી વચ્ચે અર્થતંત્રને વેગવંતુ કરવા માટે રાજ્યસરકારે સરકારી કચેરીને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે મહીસાગર જિલ્લા ARTO કચેરી કાર્યરત કરાઈ છે. તેમજ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કચેરી દ્વારા વાહન ફિટનેસ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત કચેરીમાં આવેલા અરજદારોની સુરક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સ અને હેન્ડ સેનિટાઈર રાખવા જણાવ્યું છે.