જૂનાગઢના વંથલી નજીક ફાયરિંગ, 4 લોકો ઈજાગ્રસ્ત - latest news of junagadh police
🎬 Watch Now: Feature Video

જૂનાગઢઃ જિલ્લાના વથલી નજીક ઝાંપોદડ ગામે માથાભારે તત્વોએ ફાયરિંગ કર્યુ હતું. જેમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે, આ ફાયરિંગ ખંડણી મામલે કરવામાં આવી હતી. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ મામલે હજુ સુધી કોઈ ખાસ જાણકારી પ્રાપ્ત થઈ નથી.