જૂનાગઢ તાલુકાના કેશોદના આંબાવાડી વિસ્તારમાં લાગી આગ - આગ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના કેશોદની આંબાવાડી વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ શોપીંગ સેન્ટરના પ્લાસ્ટીક સાડી ફુટવેર સહીતની દુકાનોમાં લાગી હતી. જો કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા પાલિકાની ફાયર ટીમ, પોલીસ સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ લાગવાની ઘટનાથી મોટી સંખ્યામાં લાેકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. ઘટનામાં બે ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી છે.