સુરત ઇલેક્ટ્રિક દુકાનની કેબિનમાં આગ, જુની અદાવતના કારણે ઘટનાને અંજામ આપવાની આશંકા - ઇલેક્ટ્રિક દુકાનની કેબિનમાં આગ
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક દુકાનની કેબીન સળગાવી દેવામાં આવી હતી. જેથી ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં રફીક નામના શખ્સે જુની અદાવતના કારણે આગ ચંપી કરી હોવાની આશંકા છે.