નડિયાદ નજીક ચાલતી કારમાં આગ, 2 લોકોના આબાદ બચાવ - Ahmedabad Vadodara Express Way
🎬 Watch Now: Feature Video
નડિયાદ: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગુરૂવારે રાત્રે ચાલતી કારમાં આગ લાગી હતી. જોકે, કારમાં સવાર બે લોકોએ સમયસૂચકતા વાપરીને કારમાંથી નિકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવાતા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જે કારમાં આગ લાગી હતી, તે અન્ય એક કારને ટૉઈંગ કરવા માટે જઈ રહી હતી.