બોટાદની બારોટ શેરીમાં ફટાકડાને કારણે લાગી આગ, કોઇ જાનહાનિ નહીં - Barot street

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 15, 2020, 11:51 PM IST

બોટાદ : શહેરની બારોટ શેરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફટાકડાને કારણે આ આગ લાગી હતી, જેને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આ વિકરાળ આગ પર ફાયર બ્રિગેડ દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો. આ આગને કારણે આસપાસના 2-3 મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે આ આગ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.