સુરતમાં પાંડેસરાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ વીડિયો - પાંડેસરા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6219517-thumbnail-3x2-surat.jpg)
સુરત: શહેર પાંડેસરા GIDCના કેમિકલના ગોડાઉનમાં આગ લાગી છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફડાતફડી સર્જાઇ છે. મળતી માહિતી મુજબ આગને કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હાલમાં આ આગના પગલે સુરત શહેરના તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Last Updated : Feb 27, 2020, 12:32 PM IST