માનવતા થઇ શર્મસાર, પિતાએ 16 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, બાળકી ગર્ભવતી
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરમાં એક પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શહેરના એક મહિલા પોલીસ મથકમાં પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેથી પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે, ગત 2 વર્ષની પિતા પોતાની સાવકી પુત્રી સાથે દુષ્કર્મ આચરતો હતો. જેથી પુત્રીને 4 માસનો ગર્ભ રહી ગયો છે. પોલીસે હાલ નરાધમ પિતાને ઝડપી પાડવા માટે શોધખોડ શરૂ કરી છે.
Last Updated : Mar 13, 2020, 3:09 PM IST