કૃષિ બિલ-2020 મુદ્દે ખેડાના ખેડૂતોના પ્રતિભાવ... - Opposition to the agriculture bill across the country
🎬 Watch Now: Feature Video
ખેડા: તાજેતરમાં ભારે હોબળા વચ્ચે સંસદમાં કૃષિ બિલ પસાર કરવામાં આવ્યું છે. જેને લઈ દેશમાં વિરોધ થઇ રહ્યો છે. તો સાથે જ તેને આવકારવામાં પણ આવી રહ્યું છે. ત્યારે કૃષિ બિલ અંગે ખેડા જિલ્લાના ખેડૂતો અને ખેડૂત આગેવાનોનો શું છે મત તે જાણીએ....