3 કૃષિ કાયદા રદ્દ થતા ખેડૂતો ખુશ, Nsui દ્વારા ફટાકડા ફોડી ઉજવણી ક્રાઇબ - 3 કૃષિ કાયદા રદ્દ થતા ખેડૂતો ખુશ, Nsui દ્વારા ફટાકડા ફોડી ઉજવણી ક્રાઇબ
🎬 Watch Now: Feature Video
કેન્દ્ર સરકારના ત્રણ કૃષી કાયદાઓના વિરોધમાં એક વર્ષથી રાજધાની દિલ્હી સાથેની સરહદો ઉપર આંદોલન કરી રહેલા ખેડૂતોને આખરે રાહત મળી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાયદા પાછા ખેંચવાની જાહેરાત (repeal of 3 agricultural laws) કરી હતી. સરકારનો નિર્ણય પલટી જતા ખેડૂતો દેશભરમાં ઉજવણી કરી રહ્યા છે. ખેડૂતો ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે, તો ક્યાંક મીઠાઈ પણ જોવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ ખેડૂતો મહિલાઓ સાથે નાચગાન પણ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં NSUI દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.