ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની ETV BHARAT સાથે ખાસ વાતચીત - gujaratinews
🎬 Watch Now: Feature Video
ભરૂચ : ધારાસભ્ય દુષ્યંત પટેલે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં દુષ્યંત પટેલે કોરોના કાળમાં સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ સહાયને આવકારી હતી. ભરૂચ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રસંશા કરી હતી. ભરૂચમાં કોરોનાના ટેસ્ટિંગ માટે લેબની ફાળવણી કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવી માહિતી આપી હતી.