મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મોકપોલમાં ઇવીએમ ખોટવાયા - election 2020

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 3, 2020, 8:25 AM IST

મોરબી: માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બુથ નંબર 265, 160 અને ત્રાજપરના મોકપોલમાં ઇવીએમ ખોટવાયા છે. આ ત્રણેય જગ્યાએ તાત્કાલિકના ધોરણે ઇવીએમ મશીન રીપ્લેશ કરવામાં આવ્યા છે. જ્યારે મોરબીના કાલિકા પ્લોટમાં આવેલી સ્મિત સ્કૂલમાં evm મશીન બગડ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.