લોકસભાનો હુંકાર : ચૂંટણીને લઇને વલસાડના મતદારોનો મિજાજ - Valsad
🎬 Watch Now: Feature Video
વલસાડ: આગામી લોકસભાની ચૂંટણીને લઇને ઇટીવી ભારત વલસાડના મતદારોનો મિજાજ જાણવા પહોચ્યું હતું, તો ચાલો જાણીએ 2019ની લોકસભાની ચૂંટણીને લઇને કેવો છે વલસાડના નાગરિકોનો મિજાજ....