કચરામાંથી 200 જેટલા ચૂંટણી કાર્ડ મળી આવ્યા, જુઓ વીડિયો - અમરેલીના સમાચાર
🎬 Watch Now: Feature Video
અમરેલી: શહેરમાંથી હાઉસિંગ પાસે કચરાના ઢગલામાંથી આશરે 200 જેટલા ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવ્યો હતો. અમરેલી શહેર મધ્યે આવેલા હાઉસિંગ પાસેથી ચૂંટણીકાર્ડનો જથ્થો મળતા તંત્ર દોડી આવ્યું હતું. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, ચૂંટણી કાર્ડનું તમામ કામ સી.એસ.સી.દ્વારા કરવામાં આવે છે. જેમાં સરકારી કોઈ રોલ નથી, પરંતુ આ માહિતી બાદ તેમણે સૂચન કરી અને કાર્ડનો દૂર ઉપયોગ ના થાય તેના માટે સૂચન કરી એજન્સીને કાર્ડનો નાશ કરવા માટે આદેશ કરવામાં આવશે.