કોરોનાના કારણે સૌરાષ્ટ્રનું તુલસીશ્યામ મંદિર બંધ કરાયું - Corona Effect
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તુલસીશ્યામ તીર્થધામ મંદિરને કોરનોના વાઈરસના કારણે 21 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ભોજનશાળા, દર્શન સહિતના વિવિધ વિભાગો સંપૂર્ણ રીતે બંધ કરાયા છે.