રાજકોટમાં 31stની રાત્રીએ નશામાં યુવકે કાર પરથી કાબૂ ગુમાવ્યો, કોઈ જાનહાની નહીં - રાજકોટમાં 31stની રાત્રીએ નશામાં યુવકે કાર પરથી કાબૂ ગુમાવ્યો
🎬 Watch Now: Feature Video
રાજકોટ: સમગ્ર વિશ્વમાં 31 ડિસેમ્બરની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રંગીલા રાજકોટમાં પણ 31 ડિસેમ્બરની રાત્રે દારૂ પીને ઉજવણી કરનાર યુવકોએ નશાની હાલતમાં રામાપીર ચોકડી નજીક કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. GJ03 HR0064 નંબરની કાર BRTSના રૂટમાં ઘુસી જય પલટી મારી ગઈ હતી. જેને લઈને મોડી રાત્રે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. હાલ આ મામલે રાજકોટની ગાંધીગ્રામ પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.