અમદાવાદ: વાહનચાલકોએ રોંગ સાઇડથી આવી ટ્રાફિક નિયમ તોડ્યા

By

Published : Nov 28, 2019, 8:10 PM IST

thumbnail
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી ગઇ છે. ત્યારે હાલમાં જ પાંચ ગણો દંડ વસુલ કરવાની જે સરકારી નીતિ હતી. જે અમલમાં આવ્યા બાદ બાદ પણ વાહનચાલકો ટ્રાફિક નિયમો તોડતા જોવા મળે છે. ટ્રાફિક નિયમ તોડી અને પોતાની લાઇનથી બહાર રોંગ સાઇડમાંથી પણ રસ્તો ક્રોસ કરવા જતા વાહનચાલકો પોતાના તેમજ અન્યના માટે જોખમી રૂપ સાબિત થતા હોય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.