વડોદરા: DKU ચેરીટેબલ ટ્રસ્ટે સયાજી હોસ્પિટલને 200 PPE કીટ દાન કરી - sayaji hospital
🎬 Watch Now: Feature Video
વડોદરા: સામાજીક સંસ્થા DKU ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૈશ્વિક મહામારી કોરોના વાઇરસની સામે જંગ લડી રહેલા વડોદરાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રક્ષણ મળે તે હેતુથી 1000 PPE કીટ આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સયાજી હોસ્પિટલ ખાતે શહેરના સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે 200 PPE કીટ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાજીવ દેવેશ્વરને આપવામાં આવી હતી.