Dhandhuka murder case: દ્વારકા પ્રાંત કચેરીએ માલધારી સમાજે આવેદન પત્ર પાઠવ્યું - દ્વારકા માલધારી સમાજ દ્વારા આવેદન પત્ર
🎬 Watch Now: Feature Video

ગુજરાતમાં ચાલી રહેલા કિશન ભરવાડ હત્યા કેસમાં(Dhandhuka murder case ) ઠેર ઠેર જગ્યા એ લોકોમાં રોસ જોવા મળી રહ્યો છે. જ્યારે દ્વારકા પ્રાંત કચેરીએ માલધારી સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજના લોકોએ આવેદન(Application form by Maldhari Samaj) પાઠવ્યું છે. આરોપીઓને ફાંસીની સજા થાય તેમજ આવા બનાવ ફરીથી ન બને તેવી માંગ સાથે હિન્દૂ સમાજ દ્વારા પ્રાંત ઓફિસ એ આવેદન પત્ર આપવામાં આવ્યું છે. દ્વારકામાં ઠેર ઠેર જગ્યા પર વિશાળ સંખ્યામાં હિન્દું સમાજના લોકોએ રેલી નીકાળી હતી. ગુનેગારોને ફાંસી આપો ના નારા સાથે અલગ અલગ પોસ્ટર હાથમાં( Application letter by Dwarka Maldhari Samaj)લઈને આવેદન પાઠવ્યું હતું.