જામનગરઃ UP દુષ્કર્મ વિથ મર્ડર કેસની તપાસ CBI દ્વારા કરવાની માગ સાથે દલિત સમાજના ધરણાં
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરના લાલબંગલા સર્કલ ખાતે દલિત સમાજ દ્વારા યુપીમાં દુષ્કર્મ વિથ મર્ડર તેમજ કચ્છના રાપરમાં યુવકની ઘાતકી હત્યાના વિરોધમાં ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ સમસ્ત દલિત સમાજે ધરણાં યોજી અને વકીલ હત્યાકાંડ તેમજ યુપી રેપ વિથ મર્ડર કેસની તપાસ CBI મારફતે કરવામાં આવે તેવી માગ કરી છે.