thumbnail

By

Published : Mar 12, 2020, 1:46 PM IST

ETV Bharat / Videos

જામનગરમાં ટેકાના ભાવે ચણાની નોંધણી પર ધાંધિયા, ખેડૂતોનો હોબાળો

જામનગરઃ જામનગર માર્કેટયાર્ડમાં ચણાની ઓનલાઈન નોંધણીમાં વિલંભ થતો હોવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ખેડૂતોએ હાપા માર્કેટયાર્ડ બહાર હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ માગ કરી હતી કે, "ગામડા દીઠ ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવે."

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.