કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા ડીસાના જાહેર સ્થળો પર જંતુનાશક દવાનો છંટકાવ કરાયો - જંતુનાશક દવાનો છટકાવ
🎬 Watch Now: Feature Video
ડીસાઃ આજે સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના ભરડામાં છે, ત્યારે આ વાયરસથી બચવા માટે રવિવારના રોજ ડીસા નગર પાલિકા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને ડીસા બસ સ્ટેશન, તમામ મંદિરો, નગરપાલિકા તેમજ જાહેર જગ્યાઓ પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.