કેશુભાઇ પટેલનું અવસાન : વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ આપી શ્રદ્ધાંજલિ - રમણલાલ વોરા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 29, 2020, 7:46 PM IST

ભાવનગર : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનાં નિધનના સમાચાર મળતા ભાજપના કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ ગઇ હતી. ગઢડા બેઠક માટે પ્રચાર અર્થે ઘોળા ખાતે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે ગુરુવારના ચૂંટણી પ્રચાર-પ્રસાર કાર્યક્રમ તથા સભાઓ રદ્દ કરવામાં આવી હતી. આ સાથે ખેડૂતો માટે હંમેશા તત્પર રહેતા કેશુભાઈ પટેલના અવસાન પર વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.