ગોધરાના લીલેસરા ખાતે 2 યુવાનોના ડુબીજવાથી મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી - Godhra Lunia Lake
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ ગોધરા તાલુકાના લિલેસરા ગામ ખાતે લુણીયા તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હતા અને બને યુવકોના મૃતદેહો તળાવમાંથી મળી આવ્યા હતા. તેમજ આ ઘટનાની જાણ પરિવાર જનોને થતા શોકનો માહોલ સર્જાયો હતો. બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ગોધરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.