દમણમાં તમામ નાકાઓ પર ચુસ્ત બંદોબસ્ત, લોકડાઉનના જાહેરનામનો ભંગ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી - નાકાઓ પર ચુસ્ત બંદોબસ્ત
🎬 Watch Now: Feature Video
દમણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 કલાકે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે, ત્યારે આ મહામારીથી દમણની જનતાને સુરક્ષિત રાખવા દમણના તમામ નાકાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.