ETV Bharat / state

PSI અને કોન્સ્ટેબલ ભરતીના ઉમેદવારો થઈ જાઓ તૈયાર, આ રીતે ડાઉનલોડ કરો કોલ લેટર - PSI AND CONSTABLE CALL LETTER

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા PSI અને કોન્સ્ટેબલની ભરતીના કોલ લેટર જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારો ojas વેબસાઇટ પર કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે.

PSI અને કોન્સ્ટેબલ ભરતીના ઉમેદવારો થઈ જાઓ તૈયાર
PSI અને કોન્સ્ટેબલ ભરતીના ઉમેદવારો થઈ જાઓ તૈયાર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2025, 11:14 AM IST

Updated : Jan 2, 2025, 11:20 AM IST

ગાંધીનગર: પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાતમાં PSI અને કોન્સ્ટેબલની (પીએસઆઈ અને લોકરક્ષક દળ) 12,472 જેટલી જગ્યા પર ભરતી યોજવાની છે. જે માટેની મહત્વની અપડેટ આવી છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા PSI અને કોન્સ્ટેબલની ભરતી માટેના કોલ લેટર જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે ઉમેદવારો ojas વેબસાઇટ પર જઈને પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષામાં બેસવા માટે કોલ લેટર મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કેવી રીતે મેળવશો કોલ લેટર જાણીએ:

  • સૌ પ્રથમ ojas.gujarat.gov.in ની વેબસાઇટ પર જાઓ.
  • call letter પર ક્લિક કરો.
  • તારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • submit બટન પર ક્લિક કરો.
  • તમારું કોલ લેટર ડાઉનલોડ કરી અને ત્યારબાદ તેનું પ્રિન્ટ આઉટ કાઢી લો.

તમને જણાવી દઈએ કે, ઉમેદવારોએ કોલ લેટરમાં આપેલ તમામ વિગતો ધ્યાન પૂર્વક ચકાસવી, તેમજ જો કોઈ ભૂલ હોય તો તે વિશે તાત્કાલિક ગુજરાત પોલીસ વિભાગને જાણ કરવાની રહેશે.

PSI અને કોન્સ્ટેબલ ભરતીના કોલ લેટર જાહેર
PSI અને કોન્સ્ટેબલ ભરતીના કોલ લેટર જાહેર (ojas)

PSI અને કોન્સ્ટેબલની શારીરિક પરીક્ષાનું ટાઈમ ટેબલ:

  • કોલ લેટર બહાર પાડવાની તારીખ: 1 જાન્યુઆરી 2025
  • શારીરિક કસોટી શરૂ થવાની તારીખ: 8 જાન્યુઆરી 2025
  • લેખિત પરીક્ષાની તારીખ: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

શારીરિક પરીક્ષા માટેની મહત્વની વિગતો:

  • લાયકાત માટે પુરુષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે.
  • લાયકાત માટે મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકેન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.
  • ભૂતપૂર્વ સેનાના ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકેન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.

આ પણ વાંચો:

  1. નવસારીને મળ્યો મહાનગરપાલિકાનો દરજ્જો, શહેરજનોએ ફટાકડા ફોડી નિર્ણયને વધાવ્યો
  2. ગુજરાત પોલીસના 12 IPSને નવું વર્ષ ફળ્યું, જાણો કોને કોને મળ્યું પ્રમોશન

Last Updated : Jan 2, 2025, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.