thumbnail

By

Published : Aug 11, 2019, 3:38 PM IST

ETV Bharat / Videos

વડોદરાના ચાણસદમાં 6 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ કરાયું

વદોડરા: શહેર સહિત જિલ્લામાં પણ મગર હજુ પણ માનવ વસ્તીમાં દેખાઈ રહ્યા છે. હજુ પણ મગરોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામની નવીનગરી વિસ્તારમાંથી 6 ફૂટ લાબો મગર પકડાયો હતો. પાદરામાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચાર દિવસમાં અલગ અલગ જગ્યાઓ પરથી ત્રણ મગર પાદરા જીવરક્ષક સંસ્થા દ્વારા પકડવામાં આવ્યા છે, મગરને પકડી વન વિભાગને સોપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.