Crime Branch Ahmedabad: યુટ્યૂબ પર વીડિયો જોઈને ચોરોએ કરી ચોરી, આ રીતે ઝડપાયા.. - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ચાંદખેડામાં બે જ્વેલરી શોપમાં ચોરી કરનારા 3 આરોપીઓને પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને (Crime Branch Ahmedabad) આખરે સફળતા મળી છે. જો કે આરોપીઓએ ચોરી કરવા માટે યુ ટ્યૂબ પર વીડિયો જોઇને (Theft Learning On Youube) જરૂરી સાધન સામગ્રી ખરીદી અને બાદમાં ચોરીના બનાવ ને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે.