મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી - Morbi News]

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2020, 4:56 PM IST

Updated : Feb 28, 2020, 5:04 PM IST

મોરબીઃ જિલ્લામાં 3 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. જે બનાવ મામલે સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને 7 વર્ષની સજા અને 17, 500નો દંડ ફટકાર્યો હતો. જે બનાવ અંગે ભોગ બનનારી સગીરાના પિતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.
Last Updated : Feb 28, 2020, 5:04 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.