માલપુરમાં યુવક-યુવતીએ કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું - Malpur news
🎬 Watch Now: Feature Video
મોડાસા: અરવલ્લી જિલ્લાના માલપુરમાં ટુણાદરા પ્રેમી યુગલે ગામના ખેતરના કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. માલપુર પોલીસે બંને મૃતક યુવક-યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.