ઉપલેટામાં ગંભીર અકસ્માતમાં દંપતિનું મોત... - Upleta latest news
🎬 Watch Now: Feature Video

રાજકોટ: ધોરાજીથી રાણાવાવ તાલુકાના તરસાઈ ગામે જઈ રહેલા દંપતીને ઉપલેટાના ગણોદ પાટિયા નજીક અકસ્માત નડ્યો. બાઇક ચાલક દામજીભાઈ ચકાભાઈ ધોળકિયા ધોરાજીના વતની છે અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ બાઈક પાછળ બેઠેલ મૃતકના પત્નીના જણાવ્યા પ્રમાણે ચાલુ બાઈકે અચાનક ઝોકું આવી જતા બાઈક સાઈડમાં ઉતરી ગયું હતુ, જેથી આ આ દુર્ઘટના બની હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી મૃતદેહને PM માટે ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.