કોરોના ઈફેક્ટઃ કોરોનાના કહેર વચ્ચે સોમનાથ મંદિર 31 માર્ચ સુધી બંધ - કોરોના વાઈરસ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video

ગીર સોમનાથઃ વિશ્વભરમાં કોરોનાના કહેર વચ્ચે સોમનાથ મંદિર યાત્રિઓ માટે બંધ કરવામાં આવ્યું છે. 19 માર્ચની સાયમ આરતીથી 31 માર્ચ સુધી સોમનાથ મંદિરમાં પ્રવેશબંધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 1965ના યુદ્ધમાં કે કટોકટીના સમયે પણ જે સોમનાથ મંદિર બંધ નથી રહ્યું, તે સોમનાથ મંદિર કોરોનાના ફેલાવાની શકયતાના કારણે બંધ રાખવામાં આવ્યું છે.
Last Updated : Mar 20, 2020, 10:47 AM IST