જાણો, રાજ્યમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સુરતમાં કેવી છે સુરક્ષાની તૈયારી..? - Terror attack alert
🎬 Watch Now: Feature Video
સુરતઃ આગામી દિવસોમાં નવરાત્રી, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે દેશની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તહેવાર દરમિયાન આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જોઈએ રાજ્યના ડાયમંડ સિટી સુરતમાં કેવી છે સતર્કતાની તૈયારી...