રાજ્યમાં ચાલી રહેલા આંદોલનો સરકાર પ્રેરિત: કોંગ્રેસ - રાજ્યમાં સરકાર સામે આંદોલનોટ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: રાજ્યમાં તાજેતરમાં અનેક આંદોલન ચાલી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસે આ મામલે નિવેદન આપ્યું છે કે, આંદોલન સરકાર પ્રેરિત જ છે અને સરકાર જ આ આંદોલન ચલાવી તેમના મળતીયાઓ સાથે વાટાઘાટો કરે છે. આંદોલન મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર જાતિ, ધર્મ, ગરીબી અને અમીરીના નામે આંદોલન કરાવે છે. સાંભળો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર શું આરોપ કર્યા...